100+ Love Shayari Gujarati 2023 | लव शायरी गुजराती | Diku Love Shayari Gujarati | Love Sayri Gujrati | Instagram Gujarati Love Shayari

Love Shayari Gujarati 2023 – શું તમે સુંદર લવ શાયરી શોધી રહ્યા છો? અને તેને તમારી ગર્લફ્રેન્ડ્સ અથવા બોયફ્રેન્ડ્સ સાથે શેર કરવા માંગો છો. તો અમે બેસ્ટ Love Shayari Gujarati 2023 लव शायरी गुजराती, Diku Love Shayari Gujarati, Love Sayri Gujrati, Instagram Gujarati Love Shayari જેવા શાયરી માટેનો લેટેસ્ટ કલેક્શન પ્રદાન કરી રહ્યા છીએ.

Love Shayari Gujarati 2023

આંસુને પણ આંખમાંથી નીકળવું પડે છે…ઝરણાની જેમ વહેવું પડે છે…
પ્રેમ કરનાર ને પૂછી તો જુવો…કોઈની એક ઝલક જોવા કેટલું તડપવું પડે છે…..

પડી ગઈ છે એકવાર યાદ કરવાની ટેવ હવે જાશે નહીં…
અને તમે કહેશો ભૂલી જવાનું તો એ પણ હવે ફાવશે નહીં…

કોઈને ખબર ના પડે એમ છાનુંમાનું ચાલે છે, sh
ભીતર યાદોનું ધમધોકાર કારખાનું ચાલે છે…

ક્ષણ, એમને શુ જોયા, કે એ ખાસ બની ગયા…
કેમ છો? બે શબ્દોમાં એ મારા શ્વાસ બની ગયા.

છુપાઈ છુપાઈને રહે છે, ખુલ્લેઆમ નથી થતાં,
કેટલાક સંબંધો ફક્ત અહેસાસ જ હોય છે, જેનું નામ નથી હોતું…!!!
લાગણી નું એક ખીલ્યું છે ફુલ, એજ તો મહેફિલ નો આધાર છે,
ઉત્સવો ની રાહ અમે નથી જોતા, તમે મળો એજ તો તહેવાર છે ..!

રોજ થાય છે પ્રેમ મને તારી સાથે..
બસ આદત નથી રજુઆત કરવાની.

તારી પાંપણ પર બેસીને તને ચિતર્યા કરું,
જરા હૈયું મલકાવ તો થોડા રંગ ભરું..

ચૂપકે સે આકર is દિલ મેં ઉતર જાતે હો,
સાંસો મેં મેરી ખુશ્બુ બનકે બિખર જાતે હો,
કુછ યુ ચલા હે તેરે ઇશ્ક કા જાદુ,
સોતે જગતે તુમ હિ તુમ નજર આતે હો.

लव शायरी गुजराती

છુપા લું તુજ કો અપની બાહોમે ઇસ તરહ,
કી હવા ભી ગુજરને કી ઇજાજત માંગે,
મધહોશ હો જાઉં તેરે પ્યાર મેં ઇસ તરહ,
કી હોશ ભી આને કી ઇજાજત માંગે.

Love Shayari Gujrati
Love Shayari Gujrati

એ શખ્શ તેરા સાથ મુજે હર શકલ મે મંજૂર હે,
યાદે હો કી ખુશ્બુ હો, યકી હો કી ગુમાન હો.

પાને સે ખોને કા મજા કુછ ઓર હે,
બંધ આંખો સે સોને કા મજા કુછ ઓર હે,
આંસુ બને લફજ ઓર લફજ બની જુબા,
ઇસ ગજલ મેં કિસી કે હોને કા મજા કુછ ઓર હે.

Read More

ગુજરાતી શાયરી પ્રેમ
જી ચાહે કી દુનિયા કી હર એક ફિક્ર ભૂલા કર,
દિલ કી બાતેં સુનાઉ તુજે મે પાસ બિઠાકર.

ખુદ નહિ જાનતે કિતને પ્યારે હો આપ,
જાન હો હમારી પર જાન સે પ્યારે હો આપ,
દુરિયો કે હોને સે કોઈ ફર્ક નહિ પડતા,
કલ ભી હમારે થે ઓર આજ ભી હમારે હો આપ.

ચાહત હે યા દિલ્લગી યા યુ હિ મન ભરમાયા હે,
યાદ કરોગે તુમ ભી કભી કિસસે દિલ લગાયા હે.

તેરા પ્યાર મેરી જિંદગી મે બહાર લે કર આયા હૈ,
તેરે આને સે પહલે હર દિન પતજડ હુઆ કરતા થા.

Diku Love Shayari Gujarati

પ્યાર કે રાસ્તે બેવફા હો નહિ સકતે
હમ આપશે ખફા હો નહિ સકતે
આપ બેસક હમે ભૂલ કર સો જાઓ
મગર હમ આપકો યાદ કિયે બીના સો નહી સકતે.

ખામોશ રાત મેં સિતારે નઈ હોતે,
ઉદાસ આંખો મેં રંગીન નજારે નઈ હોતે,
હમ કભી ન કરતે યાદ આપકો અગર,
આપ ઇતને પ્યારે ના હોતે.

તુમ મુજે કભી દિલ સે કભી આંખો સે પુકારો,
યે હોઠો કે તકલ્લુફ તો જમાને કે લિયે હોતે હે.

ગુજરાતી માં શાયરી
મુજકો ફિર વહી સુહાના નજારા મિલ ગયા,
ઉન આંખો કો દીદાર તુમ્હારા મિલ ગયા,
અબ કિસી ઓર કી તમન્ના ક્યું મેં કરું,
જબ મુજે તુમ્હારી બાહો કા સહારા મિલ ગયા.

જાન હે મુજે જિંદગી સે પ્યારી,
જાન કે લિયે કર દુ કુરબાન યારી,
જાન કે લિયે છોડ દુ યારી તુમ્હારી,

પ્રેમ કરવો ઘણો જ સરળ છે
જેમ માટી ઉપર માટી થી લખવુ
પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે
જેમ પાણી ઉપર પાણી થી લખવુ

હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું.

તમારો વિચાર મને જાગૃત રાખે છે,
તમારા સ્વપ્ન જ મને સુવાડે છે,
તમારો સાથ જ મને જીવંત બનાવે છે.

મારી જીંદગી પર તમારી એવી અસર છે કે…
દુનિયા માટે તમે એક વ્યક્તિ છો, જ્યારે
મારા માટે આખી દુનિયા જ તમે છો….

Love Sayri Gujrati

એના જેવું મોતી આખા સાગરમાં નથી
એના જેવું ચેતન મારા ભીતરમાં નથી
કિસ્મતમાં લખેલું તો મળવાનું જ છે ખુદા
મને એ અદા કરી દે જે મારા પ્રારબ્ધમાં નથી

તારી ખામોશી અમારી કમજોરી છે
કહી ન શકું એ મારી મજબૂરી છે
કેમ નથી સમજતા તમે અમારી લાગણીઓને
લાગણીઓને શબ્દો આપવા શું જરૂરી જ છે

પ્રેમ હોય તો હૈયા માં રાખજો,
મળવાનું ના થાય તો કંઈ નહિ,
પણ સંબંધ જરૂર રાખજો….

બહુ જ સુંદર હોય છે એ પ્રેમ,
જેની શરૂઆત દોસ્તી થી થાય છે !!

emotional love quotes in gujarati

ભાર એવો આપજે કે,
ઝૂકી ના શકું,
અને સાથ એવો આપજે
કે હું મૂકી ના શકુંં.

પ્રેમ એટલે માત્ર આખો દિવસ –
વાત કરવી નહીં પણ ,
તમે જ્યારે એમની સાથે વાત –
ન કરી રહ્યાં હોવ તો પણ ,
તમને એમનાંજ વિચારો આવે એ પ્રેમ છે.

એક સામટો ના આપી શકે,
તો કંઈ નઈ….
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે….

ના તારું કઈ ચાલ્યું ના મારુ,
ખબર નહિ કયા ચોઘડીએ મળ્યા તા આપણે.
કે જોડે પણ ન રહી શક્યા,
અને ભૂલી પણ ના શક્યા.

Instagram Gujarati Love Shayari

કોઈ અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ જાય છે,
તો કોઈ પ્રેમ કરી ને પણ અજાણ્યા થઇ જાય છે.

Gujarati Shayari Gujarati

કલ્પના સુંદર હોય છે
પણ જીવી શકાતી નથી
વાસ્તવિકતા કડવી હોય છે
પણ મારી શકાતી નથી

Gujarati Shayari Gujarati Language

નયનને બંધ રાખીને
મેં તો તમને જોયા છે
નયનને બંધ રાખીને
મેં તો તમને જોયા છે
આવી રીતે લગન કરીને
બિચારા કેટલાય રોયા છે

તું નીચે પડી તો જો
કોઈ નહિ આવે તને ઉપાડવા
જરા તું ઉડી તો જો
બધા આવશે તને પછાડવા

Gujarati Shayari Sms Photos Download

ભુલીજા તારા ભુતકાળ ને
એ તો માત્ર પવન ની લહેર હતી
સંભાળ તારા ભવિષ્ય ને
તોફાન તો હજું બાકી છે

Gujarati Love Shayari Photo Download

ચાલ ને એક નવી શરુઆત કરીયે
વોટ્સએપ એફ બી મા ઘણુ જીવ્યા
ચાલ પેહલા ની જેમ ગલી ના નાકે
ફરી મુલાકાત કરીયે

Gujarati Shayari Gujarati Language

મંજીલૅ પહૉચતાં
ઍટલું સમજાય ઞયું
જૅ બચાવવાનું હતુ
ઍ જ ખરચાઇ ઞયું

Gujarati Shayari Gujarati Language
કેટલાક સુખોનો
અહેસાસ એટલા માટે નથી થતો
કારણકે એ મફત માં મળતા હોય છે

Love shayari in gujarati

આજે પણ હું ફક્ત તારા પ્રેમની ગુલામીમાં છું,
નહીંતર આ દિલ ઘણા સમયથી નવાબ છે.

Ājē paṇa huṁ phakta tārā prēmanī gulāmīmāṁ chuṁ,
nahīntara ā dila ghaṇā samayathī navāba chē.

હું જાણતો હતો કે હું જાણતો હતો કે કંઈપણ પ્રાપ્ત થશે નહીં,
પરંતુ તે પ્રેમ શું છે જેમાં વ્યક્તિ પોતાને ત્રાસ આપતો નથી!

Huṁ jāṇatō hatō kē huṁ jāṇatō hatō kē kaṁīpaṇa prāpta thaśē nahīṁ,
parantu tē prēma śuṁ chē jēmāṁ vyakti pōtānē trāsa āpatō nathī!

દિલ કામ નથી કર્યું,
આંખો પણ કામ નથી કરતી,
અમે તારા સ્મિતના પાગલ થઈ ગયા છીએ.

Dila kāma nathī karyuṁ,
āṅkhō paṇa kāma nathī karatī,
amē tārā smitanā pāgala tha’ī gayā chī’ē.

મારા પ્રેમમાં પડો નહીંતર હું તને સજા કરીશ,
તને કમરથી પકડીને ગળે લગાવીશ.

100+ Love Shayari Gujarati 2023 | लव शायरी गुजराती, Diku Love Shayari Gujarati,

Love Sayri Gujrati, Instagram Gujarati Love Shayari

Mārā prēmamāṁ paḍō nahīntara huṁ tanē sajā karīśa,
tanē kamarathī pakaḍīnē gaḷē lagāvīśa.

જો કે આપણે આપણી જાતમાં ખોવાઈ ગયા હતા,
સત્ય એ છે કે તમે પણ ત્યાં હતા.

Jō kē āpaṇē āpaṇī jātamāṁ khōvā’ī gayā hatā,
satya ē chē kē tamē paṇa tyāṁ hatā.

જ્યારે મેં તેના હોઠને ચુંબન કર્યું ત્યારે મને સમજાયું કે તરસ છીપાવવા માટે માત્ર પાણી જરૂરી નથી.

Jyārē mēṁ tēnā hōṭhanē cumbana karyuṁ tyārē manē
samajāyuṁ kē tarasa chīpāvavā māṭē mātra pāṇī jarūrī nathī.

તમારું ઉદાહરણ એ જ છે કે તમે ઉદાહરણ વગરના છો.

Tamāruṁ udāharaṇa ē ja chē kē tamē udāharaṇa vagaranā chō.

Best love shayari in gujarati

હું હીરોની ઇચ્છા નથી કરતો,
હું પરીઓ માટે મરતો નથી,
તે એક નિર્દોષ છોકરી છે,
જેના માટે હું મરી રહ્યો છું.

Huṁ hīrōnī icchā nathī karatō,
huṁ parī’ō māṭē maratō nathī,
tē ēka nirdōṣa chōkarī chē,
jēnā māṭē huṁ marī rahyō chuṁ.

તારા કેટલાક આંસુ મારા ખભા પર પડ્યા,
આજે મારો સસ્તો શર્ટ પણ અમૂલ્ય બની ગયો છે.

Tārā kēṭalāka ānsu mārā khabhā para paḍyā,
ājē mārō sastō śarṭa paṇa amūlya banī gayō chē.

સફરનો અંત હું રસ્તા પરની ઠોકરથી નહી લાવુ . . .
હજી તો મારે મંજીલને લાત મારવાની બાકી છે . . .

ન મંદ વહેતો પવન,
ન મંદ વહેતું પાણી,
ન કોઈ બીજું કુદરતનું સોન્દ્રય હું માણું છું.
છતાય ખુશ છું એનું કારણ ખોટું નહિ કહું મિત્રો,
હું સફર ની નહિ પણ સંગાથની મજા માણું છું..

મનને ખૂશ રાખવું
એ એક વાત છે અને
ખરેખર ખૂશ હોવું તે
બીજી વાત છે…!!!

પરિવર્તન અનિવાર્ય છે ;
જુઓને, પાણીને પણ તરવું હોય તો, બરફ બનવું જ પડે છે,
એવીજ રીતે સુખી થવુ હોય તો જૂનું ભુલી નવુ સ્વીકારવુ પડે..😊✍…

તું ના ચાહે મને. એનો રંજ નથી મને.
હું હજી ચાહું છું તને. એની ખુમારી છે મને. ..

તારી દુનિયામાં મારા જેવા હજારો દોસ્ત હશે,
પણ મારી દુનિયામાં તારા જેવો દોસ્ત બીજો કોઈ નથી* !!♥👆🏻

કોણ કહે છે કે મરવા માટે જરૂર પડે ઝેરની,
તારી નફરત જ કાફી છે એના માટે તો !!

રુઝાયી જાય ઝખ્મો મારા, મને પસંદ નથી,
ગમે તે હોય, નિશાનીઓ છે કોઈના પ્રેમની…

કેટલી મીઠાસ થી દાઝ્યો છું હું
એ કેમ કહેવું..
આંગળીયો બોળી હતી મેં
ઉકળતી લાગણીઓમાં..!

કોઈ સ્વાગત કરે કે ન કરે જાવ આવ રાખજે ઉપેક્ષિત !
પેલા સમશાનમાં પણ ક્યાં welcome લખેલું પાટિયું છે ?

પોતે જ તૂટી ગયા,
પણ…
કોઈ નું દિલ તોડતા શીખ્યા જ નથી…

Love Shayari Gujarati, Diku Love Shayari Gujarati, Love Sayri Gujrati, Instagram Gujarati Love Shayari, Romantic Love Shayari Gujarati, Good Morning Shayari Gujarati Love

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.